લાંબા સમય બાદ ઈરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છેકેન્સરના ઈલાજ બાદ ફરી એકવાર છવાયો ઈરફાનની અદાકારીનો જાદૂ જોવા મળે છેટ્રેલરમાં એક સામાન્ય પિતાની કહાની છે,જે પોતાની દીકરીને લંડનમાં એડમિશન અપાવવા જી-જાન એક કરી દે છે ટ્રેલરમાં ઈમોશન્સ, કૉમેડીની ભરમાર છે,ફિલ્મમાં કરીના કપૂર ખાન અને દીપક ડોબરિયાનો મહત્વનો રોલ છેફિલ્મમાં ઈરફાનની દીકરીનો રોલ રાધિકા મદને પ્લે કર્યો છે
Be the first to comment