Skip to playerSkip to main content
  • 6 years ago
કોરોના વાઇરસના કારણે ચીનમાં મૃત્યુઆંક વધીને 803 થયો છેજ્યારે 37 હજાર કેસ સામે આવ્યા છે કોરોનાવાઇરસને પગલે ચીનના વુહાનને સંપૂર્ણપણે બંધ કરી દેવાની ફરજ પડી છે આ તરફ કેરળમાં અત્યાર સુધી 3 વ્યક્તિમાં કોરોનાવાઈરસના લક્ષણ મળ્યા છે આ ત્રણેય મેડિકલના વિદ્યાર્થીઓ ચીનના વુહાનમાં અભ્યાસ કરતા હતા

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago