• 4 years ago
ઓટો એક્સપો 2020માં મહિન્દ્રાએ પોતાની ઈલેક્ટ્રીક કાર ekuv પ્રદર્શીત કરી હતી જેના લેટેસ્ટ ફીચર્સે લોકોનું ધ્યાન ખેંચ્યુ છે ઈલેક્ટ્રીક કાર બનાવવાની હોડમાં અગ્રેસર રહેવા માટે એ કોમ્પેક્ટ કાર બજારમાં સારી ટક્કર આપી શકે છેઓટો એક્સપો 2020માં મહિન્દ્રાની ઈલેક્ટ્રીક કાર ekuvની ખૂબ ચર્ચા થઈ રહી છે

Category

🥇
Sports

Recommended