Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
અમદાવાદ:ગઈકાલે બપોર બાદ ઈસ્કોન બ્રિજ તરફથી ગાંધીનગર તરફ જતા રોડ પર પૂરપાટ દોડતી એક કાર ફંગોળાઈ હતી અચાનક કાર કોઈ કારણસર આગળથી ચોંટી ગઈ હતી અને સરકતી સરકતી ફૂટપાથના ડિવાઈડરને ટકરાઈને 15 ફૂટ ઉછળીને પલટી મારી ગઈ હતી આ બનાવ બન્યો ત્યારે ત્યાં સાઈન બોર્ડ નજીક ફૂટપાથ પર એક વ્યક્તિ બેઠો હતો કાર ડિવાઈડરને અથડાઈને ઉછળીને તેની નજીકથી નીકળી ગઈ હતી અને તેનો ચમત્કારિક બચાવ થયો હતો રામ રાખે તેને કોણ ચાખે એ કહેવત સાર્થક કરતા અકસ્માતના બનાવમાં જિંદગી અને મોત વચ્ચે માત્ર એક સેકન્ડનું જ અંતર રહી ગયું હતું આ સમર્ગ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago