Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
ચીનમાં કોરોના વાયરસનો કહેર છે તો ચીન બહાર પણફફડાટ જોવા મળે છેદર્દીઓમાં શરીરમાંથી લેવામાં આવેલા વાયરસના સેમ્પલની લેબમાં તપાસ કરવામાં આવી હતીઆ તપાસ બાદ ચીનના અધિકારીઓ અને WHO એ કહ્યું કે આ એક કોરોના વાયરસ છેકોરોના વાયરસ ઘણા પ્રકારના હોય છે પણ તેમાથી 6 જેટલા જ લોકોને સંક્રમિત કરવા માટે જાણીતા છેજોકે હવે નવો વાયરસ જોવા મળતા આ સંખ્યા વધીને 7થઈ ગઈ છે

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago