સુરતઃ કુંભારીયા ચાર રસ્તા પાસે આવેલી રઘુવીર સિલિયમ માર્કેટમાં ગત રોજ સવારે 3 વાગ્યાની આસપાસ લાગેલી આગને એક દિવસથી વધુ થઈ જવા છતા રહી રહીને આગ લાગી રહી છે આ આગના કારણે રઘુવીર માર્કેટની ઈમારતના સ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે આગના પગલે ઈમારતનો કાટમાળ નીચે પડી રહ્યો છે જેથી ઈમારત અને આસપાસની જગ્યામાં જ્યાં જૂઓ ત્યાં કાળમાળ નજરે પડી રહ્યો છે
Be the first to comment