ભરૂચઃદહેજની ઇજેક લિમિટેડ કંપનીના પ્રેસર વેસલ પ્લાન્ટમાં એક યુવાનને ગેસ લાગતાં મોત નીપજ્યું છે યુવાનના મોતથી પરિવારજનોમાં માતમનો માહોલ છવાયો છે જોકે કંપની દ્વારા સેફ્ટી વગર કામ કરવવામાં આવતુ હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે જેને પગલે કંપની સંચાલકો સામે લોકોમાં રોષ ફેલાયો છે