ઈરાને જનરલ કાસીમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે બુધવારે સવારે ઈરાકમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈરાને ઈરાકના અનબરમાં આવેલા એન એલ-અસદ બેઝ અને ઈરબિલમાં એક ગ્રીન ઝોન (અમેરિકન સૈન્ય ઠેકાણા) પર 12થી વધારે બેલિસ્ટિક મિસાઈલ છોડવામાં આવી છે ન્યૂઝ એજન્સી એએફપી પ્રમાણે, ત્યારપછી ઈરાકના આકાશમાં મિલેટ્રી જેટ્સની હલચલ જોવા મળી હતી
Be the first to comment