Skip to playerSkip to main contentSkip to footer
  • 1/6/2020
મોડાસા:મોડાસાના સાયરા(અમરાપુરા)ની 31 ડિસેમ્બરે ગુમ થયેલી 20 વર્ષીય યુવતીનો મૃતદેહ રવિવારે સવારે સાયરા ગામની સીમના વડ પરથી લટકતો મળી આવ્યો હતો પોસ્ટમોર્ટમ બાદ પણ પરિવારજનો લાશની અંતિમવિધિ કરવા તૈયાર નથી પોલીસ કેસ ન નોંધવામાં આવતા આજે પરિવારજનોએ અને અનુસૂચિત જાતિના લોકો દ્વારા મોડાસા શહેરમાં ચક્કાજામ કરવામાં આવ્યું હતું આજે મોડાસા ટાઉન હોલ આગળ લોકોએ દીકરીની હત્યાના આરોપ સાથે ચક્કાજામ કર્યો હતો અને નારાબાજી કરી હતી ચક્કાજામ દરમિયાન પીડિતના પરિવારને ન્યાય અપાવવા માટે અમારી દીકરીને ન્યાય આપો ન્યાય આપોના નારા લગાવાયા હતા

Category

🥇
Sports

Recommended