Skip to playerSkip to main content
  • 6 years ago
આવો જાણીએ કે દેશ-વિદેશના રાજકારણ, ફિલ્મ, સ્પોર્ટ્સ વગેરે ક્ષેત્રે 2020નું વર્ષ કેવું રહેશે?? આ ભવિષ્યવાણી નથી પરંતુ, શિડ્યુલ છે





1 ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં ચૂંટણી થશે-



આ પહેલાં 70માંથી 67 સીટ જીતીને આમ આદમી પાર્ટીએ દિલ્હી કબ્જે કર્યું હતુઆ વખતે પણ કેજરીવાલે તૈયારીઓ કરી લીધી છે તો ભાજપ માટે PM મોદીએ રામલીલા મેદાનમાં રેલી કરી હતી આ વખતે પણ ચૂંટણી અને તેના પરિણામો પર સૌની નજર રહેશે તો 2020ના અંતમાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાશે





2 citizen Amendment Act નો વિરોધ અને તેના પર અમલ



નાગરિક્તા સંશોધન કાયદા પર વિપક્ષો વિરોધ દર્શાવી રહ્યા છે દેશના અનેક ભાગોમાં પણ આ કાયદાનો વિરોધ જોવા મળ્યો હતો પરંતુ વર્ષ 2020માં આ કાયદા પર અમલ થવાની પૂરી શક્યતાઓ છે



3 કાશ્મીરમાં આર્ટિકલ 370 હટ્યા બાદના પ્રતિબંધોની વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં અરજી કરાઈ હતી જેના પર કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો 2020માં તેની સુનાવણી થઈ શકે છે



4 જાન્યુઆરી 2020માં CAA ના વિરોધમાં દાખલ અરજીઓ પર સુપ્રિમ કોર્ટ સુનાવણી કરી શકે છે



5 ઉપરાંત સુપ્રિમ કોર્ટમાં ધર્મ અને મહિલાઓના હક અંગેની સુનાવણીઓ થઈ શકે છે



જેમ કે, સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગેનો મામલો જેના પર પુનર્વિચારની અરજી કરાઈ છે તે અંગેની સુનાવણી થઈ શકે છે

દાઉદી વહોરા સમાજમાં ફિમેલ જનાઈટલ ન્યુટીલાઈઝેશનના મામલાનો ઉકેલ આવી શકે છે

પારસી મહિલાઓ જો સમુદાયની બહાર લગ્ન કરે તો તેમને ફાયર ટેમ્પલમાં પ્રવેશવા નથી દેવાતા, આ અંગેના મામલાનું પણ નિરાકરણ આવે તેવી શક્યતાઓ છે



6 સ્પોર્ટસ અંગેની ખુશખબર એ છે કે, જુલાઈ 2020માં જાપાનની રાજધાની ટોક્યોમાં ઓલિમ્પિક યોજાશે, તો

ઓસ્ટ્રેલિયામાં ટી-20 મેન્સ વર્લ્ડ કપ યોજાશે

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended