સુરતઃ લંબે હનુમાન રોડ પર વર્ષો જૂનું તાડની દેવી,મેલડી માં અને ચાર જોગણી માતાનું મંદિર આવેલું છે મંદિર રસ્તા પર હોવાથી મહાનગરપાલિકા દ્વારા તેનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું આ દરમિયાન મોટી સંખ્યામાં માતાજીમાં આસ્થા ધરાવતાં લોકોએ વિરોધ કર્યો હતો જો કે, પોલીસના ચુસ્ત બંદોબસ્તથી વિરોધ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો અગાઉ પણ મંદિરના ડિમોલેશનની નોટિસ અપાઈ ત્યારે મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો
Be the first to comment