રાજપીપળાઃ રાજપીપળામાં આજે સવારે ઘુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું જેને પગલે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી સવારે પણ લાઈટો ચાલુ રાખવી પડી હતી અને એસટી બસો સમયસર ન પહોંચતા મુસાફરો અટવાઇ ગયા હતા રાજપીપળામાં આજે તાપમાનનો પારો પણ ગગડીને 12 ડિગ્રીએ પહોંચી ગયો હતો
Be the first to comment