Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
સખત પરિશ્રમ અને દૃઢ મનોબળ હોય તો કંઈ પણ અશક્ય નથી તે કદાચ તમે આ વીડિયો જોઈને સારી રીતે સમજી જશો સતત 18 વર્ષ સુધી પ્રેક્ટિસ કર્યા બાદ ચીનના કુંગફૂએક્સપર્ટે જે રીતનો મહારથ હાંસલ કર્યો છે તે જોઈને પણ કદાચ તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં જ થાય ઝેંગ નામના 28 વર્ષીય આ યુવાને 10 વર્ષની ઉંમરથી જ કુંગફૂમાં કાબેલ બનવાની જે કવાયત શરૂ કરી હતી બાળપણમાં ફિલ્મોમાં વીએફએક્સ દ્વારા પર્ફોર્મ કરાયેલા સ્ટંટજોયા બાદ તેને આવા કરતબ કરવાની ઘેલસા લાગી હતીજેમાં આજે સફળતા પણ મેળવી છેચોંગકિંગ શહેરમાં રહેતા આ કુંગફૂ માસ્ટર તેમણે વિકસાવેલી આ સ્ટાઈલોને લાઈટ કુંગફૂ તરીકે ઓળખાવે છે પાણીમાં જમ્પ મારવાથીલઈને ઉલટો કૂદકો મારીને પાણીમાં પગની પાની અડાડીને તરત જ મૂળ સ્થાને ગોઠવાઈ જવા જેવી અનેક સ્ટાઈલ તેમણે વિકસાવી છે

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago