Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
વડોદરાઃપાદરાના ચાણસદ ગામમાં રહેતી અને એમએસયુનિવર્સિટીની સ્ટુડન્ટ ખુશ્બુ જાનીની હત્યા તેના ધર્મના ભાઇ જય વ્યાસે કરી હોવાનો જિલ્લા એલસીબી પોલીસે ઘટસ્ફોટ કર્યો હતો પોલીસે રિમાન્ડ દરમિયાન આજે આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું આ સમયે ચાણસદ ગામમાં લોકોના ટોળેટોળા એકત્રિત થઇ ગયા હતા હત્યા કરેલા સ્થળ અને ખુશ્બુની લાશ જે તળાવમાં ફેંકી દીધી હતી તે સ્થળનું પણ રિકન્સ્ટ્રકશન પોલીસે કર્યું હતું આ પહેલા પોલીસે આરોપી જય વ્યાસ અને હત્યા બાદ પુરાવાનો નાશ કરવામાં મદદ કરનાર તેના માતા-પિતાની ધરપકડીને ત્રણેય આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago