Skip to playerSkip to main content
  • 6 years ago
રાજકોટ: વર્તમાન સ્થિતિમાં પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે સામાન્ય માણસને વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે ત્યારે સ્કૂલ-કોલેજમાં સાથે અભ્યાસ કરનાર રાજકોટમાં ઓટોમોબાઇલ મોડીફિકેશનનું કામ કરતા તેજશભાઇ યુ નથવાણી અને બીએસએનએલના અધિકારી શાલીનભાઇ બીપટેલે વિકલ્પ શોધી કાઢ્યો છે બંને યુવાનોએ સામાન્ય લોકોને પરવડે તેવું ઇકો ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક નો પ્રોબ્લેમ ટુ વ્હિલર બનાવ્યું છે આ વાહનમાં પાવર, પિકઅપ, પર્ફોર્મન્સ અને પોકેટ ફ્રેન્ડલીને ધ્યાને રાખવામાં આવ્યું છે બંને યુવાને તૈયાર કરેલું વાહન 2 કલાક અને 10 મિનિટ ઇલેક્ટ્રિક ચાર્જિંગમાં 60 કિલોમીટરની એવરેજ આપે છે

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago