ઊના:દીવ સરકારી એમ્બ્યુલન્સની ટક્કરે બાઈક સવાર પ્રોફેસરનું મોત નીપજ્યું હતું મળતી માહિતી પ્રમાણે એમ્બ્યુલન્સનો ચાલક બેફામ રીતે ડ્રાઇવિંગ કરતો હતો આ દરમિયાન સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈકને અડફેટે લીધી હતી જેથી લોહીલુહાણ હાલતમાં પ્રોફેસરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું ડ્રાઈવર સહિત એમ્બ્યુલન્સમાં સવાર ત્રણથી ચાર લોકોને પણ નાની મોટી ઈજા થઈ હતી