અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં બુધવારે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો જોત જોતામાં મોટાભાગના વિસ્તારોમાં બરફના તાફાનની સાથે બરફના વાદળોની અને ધૂળ (સ્નો સ્ક્વોલ)ની ચાદર છવાઇ ગઇ હતી સોશિયલ મીડિયા પર પણ તેનો વીડિયો ફરવા લાગ્યો નેશનલ વેધર સર્વિસના જણાવ્યા મુજબ સ્નો સ્ક્વોલ સેન્ટ્રલ પાર્કમાં 04 ઇંચ બરફ છોડી ગયું હવામાના ખાતા મુજબ સ્નો સ્ક્વોલ બરફની આંધી હોય છે, જે બહુ ઝડપથી પવન સાથે આવે છે અને બરફ છોડી જાય છે
Be the first to comment