Skip to playerSkip to main content
  • 6 years ago
સુરત: ડુમસ રોડના રાહુલરાજ મોલમાં ચાલતા સ્પામાં વર્ક પરમિટ વગર કામ કરતી થાઇલેન્ડની 27 યુવતીઓને પીસીબીએ પકડી છે શહેરનાં સ્પામાં વર્કપરમિટ વગર વિદેશી યુવતીઓ પકડાઇ હોય તેવી પહેલી ઘટના છે પોલીસ કમિશનર આરબીબ્રહ્રભટ્ટના માર્ગદર્શન હેઠળ પીસીબીના પીઆઈ એસજેભાટીયાએ સ્ટાફ સાથે મંગળવારે રાત્રે રાહુલરાજ મોલના 13 સ્પામાં રેડ પાડી હતી કેટલાક સ્પા બંધ હતા 7 સ્પામાંથી વર્ક પરમિટ વગર કામ કરતી 27 થાઇલેન્ડની યુવતીઓ પકડાઇ હતી પીસીબીએ સ્પાના મેનેજરોની ધરપકડ કરી છે, માલિકોને ભાગેડુ જાહેર કર્યા છે વધુમાં પીસીબીના સ્ટાફે જણાવ્યું કે વિદેશી યુવતીઓ વર્કમપરમિટ વગર રહેતી હોવાથી તેને પરત મોકલવામાં આવશે અને આ બાબતે વિદેશ મંત્રાલયને પણ જાણ કરાશે હાલમાં વિદેશી યુવતીઓને સાક્ષી બનાવી છે વિદેશ પરત મોકલવા પહેલા તેનું કોર્ટમાં 164નું નિવેદન પણ લેવડાવવામાં આવશે

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago