Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
એડમેન્ટન:ગુજરાતીઓ મોજમાં આવી જાય એટલે ગરબા તો લે જ, પછી ભલે તે ગમે તે જગ્યા કેમ ન હોય કેનેડાના એડમેન્ટન શહેરમાં નેશનલ એવોર્ડ વિનર ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો' રિલીઝ થઈ અહીં ગુજરાતની જેમ ત્યાં પણ પહેલો શૉ હાઉસફૂલ ગયો હતો એટલું જ નહીં ફિલ્મ જોઈને તાનમાં આવી ગયેલા ગુજરાતીઓએ થિએટરમાં ગરબાની રમઝટ બોલાવી હતી થિએટરમાં અમુક લોકો પોતાની સીટ પાસે તો અમુક લોકો સ્ટેજ પર ચડીને મનભરીને ઝૂમ્યા હતા

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago