સુરતના સિટીલાઈટ વિસ્તારમાં 150 દુકાનોને ફાયર સેફ્ટીના અભાવે સીલ

  • 4 years ago
સુરતઃતક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીને લઈને લાપરવાહી દાખવતાં દુકાનદારો અને કોમર્શિયલ કોમ્પલેક્સ સહિતની ઈમારતો સામે ફાયરબ્રિગેડ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે ફાયરબ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટીના મુદ્દે નોટિસો આપવા છતાં ફાયર સેફ્ટીના સાધનો ન વસાવનારની દુકાનો અને કારખાના સીલ કરવાની કામગીરી ફાયરબ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં સિટીલાઈટ વિસ્તારમાં 150 દુકાનો અને ઉમરવાડામાં લુમ્સનું કારખાનું સીલ કરવામાં આવ્યું હતું

Recommended