સિટીલાઈટમાં નવમંગલમ કોમ્પલેક્સની 150 દુકાનો ફાયર સેફ્ટીના અભાવે સીલ કરાઈ

  • 5 years ago
સુરતઃતક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયરબ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટીને લઈને આકરા પગલાં ભરવામાં આવી રહ્યાં છે સિટીલાઈટ વિસ્તારમાં ફાયરબ્રિગેડ દ્વારા નવમંગલમ કોમ્પલેક્સની 150 જેટલી દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી ફાયર સેફ્ટીના અભાવે દુકાનોને સીલ કરવામાં આવી હતી ફાયરબ્રિગેડ દ્વારા વારંવાર નોટિસો આપવામાં આવી હતીતેમ છતાં બેદરકારી દાખવવામાં આવતાં ફાયરબ્રિગેડના અધિકારીઓ દ્વારા મોડીરાત્રે કામગી હાથ ધરવામાં આવી હતી

Recommended