Skip to playerSkip to main contentSkip to footer
  • 11/22/2019
સુરતઃરિંગરોડ પર આવેલી મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટ-2માં આગ લાગી ગઈ હતી આગનો કોલ ફાયરબ્રિગેડને મળતાં ફાયરબ્રિગેડની છ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતીફાયરબ્રિગેડે આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવ્યો હતો રિંગરોડ પર આવેલી મિલેનિયમ-2 નામની માર્કેટમાં ચોથા માળે આવેલી સાડીની દુકાનના એસીના કોમ્પ્રેસરમાંથી સ્પાર્ક થયા બાદ એલીવેશનમાં આગ લાગી ગઈ હતીએલીવેશનમાં આગ ઝડપથી ફેલાતા આગના ધૂમાડા ફેલાયા હતાં જેથી અફડાતફડીનો માહોલ સર્જાયો હતો તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરની છ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો

Category

🥇
Sports

Recommended

0:34