અમદાવાદઃ શહેરના આશ્રમ રોડ પર આવેલી એચકે કોલેજમાં વિદ્યાર્થિનીની છેડતી મામલે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી આ ઘટનાને પગલે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી જેથી નવરંગપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી ત્યાર બાદ પોલીસે મારામારી કરી રહેલા વિદ્યાર્થીઓને છૂટા પાડી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી
Be the first to comment