Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
અમદાવાદ: મેમનગર ગોકુલ રો હાઉસ બહારના રોડ ઉપર સોમવારે રાતે હિટ એન્ડ રનની ઘટના બની હતી દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની કારે એક્ટિવા ચાલકને કચડી માર્યો હતો ત્યારબાદ ડ્રાઈવર નાસી છૂટ્યો હતો જોકે પોલીસે ડ્રાઈવર દેવેન્દ્ર ભાવસારને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અકસ્માત સર્જનાર ઈનોવાની સ્પીડ 100થી વધુની હોવાની શંકા છે

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago