Skip to playerSkip to main content
  • 6 years ago
બૉલિવૂડ સેલેબ્સ લગભગ તેના ફેન્સ સાથે સેલ્ફી લેવામાં કે તેમને ઓટોગ્રાફ આપવામાં અકડાઈ જતા હોય છે અને મીડિયામાં લાઇમ લાઇટ બની જતા હોય છે હાલમાં જ મલાઇકા અરોરા જીમમાંથી બહાર આવતી હતી ત્યારે એક ફૂલ વેચનારી મહિલા તેની પાછળ પડી ગઈ હતી અને મલાઇકાને ભાભીજાન કહેતી પરાણે ગજરો આપતી હતી પરંતુ મલાઇકાએ તેને કોઈ ભાવ ન આપતા મહિલાએ તેને અરબાઝની પત્ની કહી હતી જેને લઇને મલાઇકા અકડાઈ હતી અને ગુસ્સાના હાવભાવમાં કારમાં બેસી ગઈ હતી

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago