Skip to playerSkip to main contentSkip to footer
  • 11/30/2019
સુરતઃવેસુ-અલથાણ વિસ્તારમાં આવેલી સેન્ટ થોમસ સ્કૂલ પાસેના તળવામાં બે યુવકો ડૂબી ગયા હતાં આ અંગે ફાયરબ્રિગેડ અને 108ને જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડ અને સ્થાનિકોએ એક યુવકને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો બાદમાં બીજાની શોધખોળ હાથ ધરતા મળી આવ્યો હતો બન્ને યુવકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં ફરજ પરના તબીબોએ બન્નેને મૃત જાહેર કર્યાં હતાં

Category

🥇
Sports

Recommended