ઉદ્ધવ ઠાકરેની શપથવિધિમાં પૂણેના પ્રસિદ્ધ શનિવારવાડાનો સેટ ઊભો કરાયો છે એક સમયે પેશ્વાના રાજમાં મરાઠા સામ્રાજ્ય તેની ચરમસીમાએ પહોંચ્યો હતું આથી મરાઠા શક્તિ અને સંપના પ્રતીક તરીકે ઉદ્ધવે શનિવારવાડાને કેન્દ્ર રાખવાનો નિર્ણય કર્યો છે રાયગઢનો કિલ્લો અને શનિવારવાડા એ મરાઠાઓના ભવ્ય ઈતિહાસના પ્રતીક મનાય છે
Be the first to comment