અમરેલી: પીપાવાવ પોર્ટ પર ધોળા દિવસે ચાર સિંહોએ પશુનું મારણ કર્યું હતું પીપાવાવ પોર્ટના રેલ યાર્ડ પાસે ફરી સિંહો ઘૂસી આવ્યા છે વાહનોથી ધમધમતા પોર્ટ પર સિંહો આવી જતા સુરક્ષાને લઇને સવાલો ઉઠ્યા છે જેટી અને જહાજો નજીક સિંહો પહોંચી ગયા છે ચાર સિંહોએ પશુનું મારણ કર્યું તે કારચાલકે પોતાના મોબાઇલમાં દ્રશ્યો કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે
Be the first to comment