દયાપરઃ છેલ્લાં થોડા વર્ષોમાં અપૂરતા વરસાદનો સામનો કર્યા બાદ આ વર્ષે ચોમાસુ સારું જતાં ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને વાવેતર પણ મોટાપાયે થયું હતું આ વાવેતરને કોઇની નજર લાગી હોય તેમ પહેલાં પાકભક્ષી તીડના આક્રમણ, કમોસમી વરસાદ બાદ હવે લશ્કરી ઇયળોના ત્રાસથી એરંડાના ઊભા પાકનો સોથ વળતાં જોઇ રહેલો કૃષિકાર હતપ્રભ બન્યો છે
Be the first to comment