Skip to playerSkip to main contentSkip to footer
  • 11/22/2019
પાટડી:સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના દસાડામાં આજે બપોરે દોઢ વાગ્યે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી એક જ કોમના બે જૂથ વચ્ચે સમાધાન માટે મળ્યા બાદ કોઈ વાતે વાત વણસતાં અથડામણ સર્જાઈ હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અન્ય બે ઈજાઓને ઈજાઓ પહોંચી હતી ઘાયલને વિરમગામ ખસેડવામાં આવ્યા હતા
મળતી વિગત મુજબ દસાડામાં છેડતી મામલે સમાધાન માટે દેવીપૂજક જ્ઞાતિના લોકો ભેગા થયા હતા સમાધાન દરમિયાન બોલાચાલી થતાં રાજુભાઈ દેવીપૂજકની હત્યા થઈ હતી આરોપીઓમાં સવજી દેવીપૂજક અને તેના ભાઈઓ છે પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે

Category

🥇
Sports

Recommended