Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
રાજપીપળાઃ રાજપીપળાની રામબાગ સોસાયટીમાં 5 ઘર સહિત 8 સ્થળોએ 7 તસ્કરો ત્રાટક્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપીને ભાગી છૂટ્યા હતા આ મામલે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે રાજપીપળાની રામબાગ સોસાયટીમાં આજે વહેલી સવારે 5 વાગ્યે સોસાયટીમાં 7 બુકાનીધારી તસ્કરો ઘૂસી આવ્યા હતા અને 5 ઘર સહિત 8 સ્થળોએ ચોરી કરી હતી આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી પોલીસે આ મામલે સીસીટીવીની મદદથી વધુ તપાસ હાથ ધરી છે

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago