જીમ જતા યુવાન પર અદાવતમાં તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો

  • 5 years ago
સુરતઃવલસાડના અબ્રામા પોલીસ હેડક્વાર્ટર રોડ સત્યમ એપાર્ટમેન્ટમાં આદિલ અયુપ મન્સૂર (ઉવ24) રહે છે આજરોજ સવારે જીમ જઈ રહ્યો હતો દરમિયાન સવારના અરસામાં લાલ ચર્ચ પાસે 10થી વધુ યુવાનો હથિયાર લઈ આદિલની વોચ કરી રહ્યા હતા આદિલ ત્યાં થી પસાર થતા હુમલાખોર આદિલને જગ્યા પર ઢોર માર મારી તેના પર તલવાર વડે જીવલેણ હુમલો કરી ભાગી છૂટ્યા હતા

Recommended