છૂટાછેડાના કેસને લઇ કોંગી આગેવાનના પુત્રએ બનેવી અને તેની બહેન પર ક્લિનિકમાં આવી હુમલો કર્યો

  • 5 years ago
રાજકોટ: શહેરના મવડીના ચંદ્રેશનગર વિસ્તારમાં ક્લિનિકમાં છૂટાછેડાને લઇને કોંગી આગેવાનના પુત્રએ અન્ય ત્રણ શખ્સ સાથે પોતાના જ ડોક્ટર બનેવી અને તેની બહેન પર ધોકા વડે હુમલો કર્યો હતો બાદમાં બહાર પડેલી કારમાં ધોકા ફટકારી કાચ ફોડી નાંખ્યા હતા ઇજાગ્રસ્ત ભાઇ અને બહેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે

Recommended