Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
શિયાળું સત્રના એક દિવસ પહેલા રવિવારે સંસદની લાઈબ્રેરી બિલ્ડિંગમાં તમામ પક્ષોની બેઠક બોલાવવામાં આવી બેઠકની અધ્યક્ષતા સંસદીય મામલાઓના મંત્રી પ્રહલાદજોશીએ કરી તેમાં 27 પક્ષોના પ્રતિનિધિઓ સામેલ થયા બેઠકમાં વિપક્ષે નેશનલ કોન્ફોરન્સના નેતા ફારુક અબ્દુલ્લાની ધરપકડનો મુદ્દો ઉઠાવ્યો અને તેમને સત્રમાં સામેલકરવા માટેની પરવાનગી આપવાની માંગ કરી પ્રહલાદ જોશીએ કહ્યું કે વડાપ્રધાને આશ્વાસન આપ્યું છે કે સરકાર નિયમોને અનુરૂપ અને સંસદીય કાર્યપ્રણાલી મુજબ તમામમુદ્દાઓની ચર્ચા કરવા તૈયાર છે સંસદનું શિયાળું સત્ર 18 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી ચાલશે

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago