દિલ્હીની મેટ્રોમાં સફર કરતા પ્રેમી જોડાઓના વીડિયો ઘણી વખત વાઇરલ થતાં હોય છે હાલમાં જ એવો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં ચાલુ ટ્રેનમાં એક યુવક અને યુવતી કિસ કરતા હતા તેમની આ હરકત એક હરિયાણવી આંટી જોઇ જતાં બંનેને ફટકાર લગાવી હતી જવાબમાં યુવતીએ પોતે 18 વર્ષ ઉપરના હોવાનું જણાવ્યું હતુ તો મહિલાએ તેને બરાબરની ખખડાવી જાહેરમાં આવી હરકતો ન કરવા કહ્યુ હતુ બાદમાં બીજા યાત્રિકોએ મહિલાને શાંત પાડી મામલો થાળે પાડ્યો હતો
Category
🥇
Sports