ચીફ જસ્ટીસ રંજન ગોગોઈને ફેરવેલ આપવામાં આવી, જસ્ટીસ બોબડે નવા CJI

  • 4 years ago
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈનો 15 નવેમ્બરે છેલ્લો ઓફિશિયલ કાર્ય દિન હતો તેઓ 17 નવેમ્બર નિવૃત્ત થઈ રહ્યા છે દેશના ચીફ જસ્ટીસ રૂપે તેમો કાર્યકાળ લગભગ 13 મહિનાનો રહ્યો આ દરમિયાન તેમણે કુલ 47 ચુકાદા સંભળાવ્યા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અયોધ્યા કેસ, ચીફ જસ્ટીસની ઓફિસને આરટીઆઈના દાયરામાં લાવવી, રાફેલ સોદો, સબરીમાલા મંદિર અને સરકારી જાહેરાતોમાં નેતાઓની તસવીરો પ્રકાશિત કરવા પર મનાઈ જેવા મહત્વના મામલા પર ચુકાદા આપવા માટે ચીફ જસ્ટીસ રંજન ગોગોઈને હંમેશા યાદ કરાશે લાંબા વર્ષોથી વિવાદમાં રહેલો રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ કેસ ઘણો જટિલ હતો તેમ છતાં તેમણે ઘણો સટીક રીતે ચુકાદો આપ્યો

64 વર્ષિય ગોગોઈને સુપ્રીમ કોર્ટ પરિસરમાં જ ફેરવેલ આપવામાં આવી હતીજસ્ટીસ બોબડે હવે પછીના નવા ચીફ જસ્ટીસ બનશે