નડિયાદ:નડિયાદના સંતરામ મંદિરમાં મંગળવારે કારતકની પૂનમે દેવદિવાળીના ઉત્સવની ભક્તિસભર ઉજવણી કરાઇ હતી આ પ્રસંગે સંતરામ મંદિર દીવડાની રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું સમગ્ર મંદિર પરિસર ભવ્ય આતશબાજી અને જય મહારાજથી ગુંજ્યું હતું અંદાજે દસ હજારથી પણ વધુ દીવડાથી મંદિર ઝળહળ્યું હતું
Be the first to comment