ચક્રવાતી વાવાઝોડું ‘બુલબુલ’ પબંગાળ તટ તરફ આવી રહ્યું છે બુલબુલે ઓડિશાના તટીય વિસ્તારોમાં તબાહી મચાવી દીધી છે અને તટીય જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે પ્રચંડ હવાનું જોર છેચક્રવાતી વાવાઝોડાએ સેકડો વૃક્ષો ઉખાડી ફેંક્યા છે જેનેNDRF,ODRAF, પોલીસ અને અગ્નિશમન કર્મી રસ્તાઓ પરથીહટાવી રહ્યા છે જેથી વાહનવ્યવહારને કોઈ મુશ્કેલી ન નડે કોઈ જાનમાલને નુક્સાન થયાની જાણકારી હજુ નથી મળી