Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંકમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન અને પાક વીમા અંગે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે નિવેદન આપ્યું છેપાક વીમા માટે નુકસાનીના સરવેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આદેશ અપાયા છેગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળેલી બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં આ માહિતી આપી હતીઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું
Be the first to comment