જૂનાગઢ: લીલી પરિક્રમાની આજે રાતે 12 વાગ્યાથી વિધિવત શરૂઆત કરવામાં આવશે પરંતુ ભાવિકોના વધતા ધસારાને લઇને ગઇકાલ રાતથી જ ભાવિકોએ શરૂઆત કરી દીધી છે ગીરનાર પરિક્રમામાં થાકેલા ભાવિકો મીઠી નિંદર માણી શકે તે માટે ગુપ્તપ્રયાગના બ્રહ્મચારી સંતો દ્વારા રેનબસેરાના પંડાલ ઉભા કરવામાં આવ્યા છે એક લાખથી વધુ ભાવિકોએ પરિક્રમાની શરૂઆત કરી દીધી છે
Be the first to comment