મહેસાણા : ઊંઝા કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા આગામી 18 થી 22 ડિસેમ્બર દરમિયાન યોજનાર મા ઉમિયા લક્ષચંડી મહાયજ્ઞની તૈયારીના ભાગરૂપે ગુરુવારે રાત્રે ઊંઝા શહેર અને તાલુકાના ભક્તો દ્વારા 9 નવેમ્બરના રોજ યોજાનાર દિવ્ય જ્યોત સંકલ્પયાત્રા પૂર્વે ‘માં અમે તૈયાર છીએ’નો ભાવ પ્રગટ કરવા ગુરુવારે રાત્રે વિશાળ બાઇક રેલીમાં ઉમિયાના મંદિરેથી નીકળી નગરમાં પરિભ્રમણ કર્યું હતું જેમાં ખુબ મોટી સંખ્યામાં બાઈક ચાલકો જોડાયા હતા
Category
🥇
Sports