Skip to playerSkip to main contentSkip to footer
  • 11/7/2019
રાજકોટમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી T20 મેચ રમાવાની છે મહા વાવાઝોડાને લીધે અહી વરસાદનો ખતરો બનેલો હતો જોકે અત્યારે તડકા બાદ અત્યારે વાતાવરણ અનુકૂળ છે તેના લીધે દર્શકોમાં સારા મેચની આશા જીવંત છે ટોસની 38 મિનિટ પહેલા રોહિત શર્મા અને શિખર ધવને પિચનું નિરિક્ષણ કર્યું હતું સાંજે 630 વાગ્યે ટોસ થશે અને 7 વાગ્યાથી જીવંત પ્રસારણ શરૂ થશે બન્ને ટીમ વચ્ચે ત્રીજી મેચ 10 નવેમ્બરે નાગપુરમાં રમાશે અત્યારે બાંગ્લાદેશ સીરીઝમાં 1-0થી આગળ છે પહેલી મેચ દિલ્હીમાં રમાઇ હતી જેમાં ભારતનો પરાજય થયો હતો

Category

🥇
Sports

Recommended

0:34