Skip to playerSkip to main content
  • 6 years ago
લેખક રમેશ તન્ના‘સમાજની સુગંધ’ નામનુંપુસ્તક લખી રહ્યા છેઆ પુસ્તકમાં પોઝિટિવ સ્ટોરીઝ્ વાંચવા
મળશેઆજે સમાજમાં નકારાત્મક ઘણું બધું છે, ત્યારે આ પુસ્તક હકારાત્મક સત્યઘટનાઓનો શબ્દખજાનો હશેઆ પુસ્તક લોકોને પ્રસન્નતા અને પ્રેરણાથી ભરી દેશેલેખક રમેશ તન્ના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુક પર 2014થી નિયમિત રીતે આજની પોઝિટિવ સ્ટોરીનું આલેખન કરે છે

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended