વડોદરાઃમધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં રૂકમણી ચૈનાની પ્રસુતિ ગૃહમાં મધર્સ ઓન મિલ્ક (મોમ) બેંકની સ્થાપના કરવામાં આવી છે જેની 8 નવેમ્બરથી શરૂઆત થઇ રહી છે સયાજી હોસ્પિટલમાં શરૂ થઇ રહેલી આ મધર્સ મિલ્ક બેંક નાદુરસ્ત નવજાત બાળકો માટે સંજીવની પુરવાર થશે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી કાશિબા ચિલ્ડ્રન હોસ્પિટલ બાદ સયાજી હોસ્પિટલમાં બીજી મધર્સ મિલ્ક બેંકની શરૂઆત થઇ રહી છે
Be the first to comment