Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
અવારનવાર યંગસ્ટર્સ વીડિયો રેકોર્ડ કરવાની ઘેલછામાં જીવલેણ સાબિત થાય તેવા સ્ટંટ કરતા હોય છે આવો જ એક શોકિંગ ઘટનાક્રમ ફરી એકવાર મુંબઈ લોકલ ટ્રેનમાં જોવામળ્યો હતો જેમાં બે સગીરોએ ટ્રેનની બહાર લટકીને સ્ટંટ કર્યા હતા આ બંને સગીરોએ મુંબઈના વડાલાની જીઆરપી ટ્રેનમાં શોકિંગ સ્ટંટ કર્યા હતા પોલીસે વીડિયોના આધારે
તપાસ કરીને બંને સગીરોને પકડી લીધા હતા પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કેબંને જણાએ ટિકટોક માટે આવો ખતરનાક વીડિયો બનાવ્યો હતો કોર્ટે બંને આરોપીઓસગીર હોવાથી તેમને બાળ સુધાર ગૃહમાં મોકલી દીધા હતા

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago