બાબરા: બાબરામાં આવેલા બ્રહ્મકુંડ પાછળ મુસ્લિમ પરિવારની બે સગી બહેન અને કાકાની દીકરી ત્રણેય કપડા ધોવા આવી હતી કપડા ધોવાઇ ગયા બાદ ત્રણેય બ્રહ્મકુંડમાં ન્હાવા પડી હતી પરંતુ ત્રણેયના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા પોલીસને જાણ થતા જ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ત્રણેયના મૃતદેહ બહાર કાઢી 108 મારફત પીએમ માટે બાબરા સરકારી હોસ્પિટલે ખસેડાઇ હતી
Be the first to comment