અમેરિકાની સેનાએ બુધવારે પુષ્ટિ કરતા કહ્યું હતું કે ઈસ્લામિક સ્ટેટના આકા અબૂ બકર અલ બગદાદીને આંતરાષ્ટ્રિય નિયમો પ્રમાણે સમુદ્રમાં દફનાવવામાં આવ્યો છેઆ સાથે જ સૈનિકોએ કરેલી રેડનો એક વીડિયો અને ફોટો સાર્વજનિક કર્યા છેઆ વીડિયો ફૂટેજમાં કેટલાક સૈનિકો આતંકવાદી બગદાદીના ઠેકાણા પર રેડ કરવાની તૈયારી કરતા નજરે પડે છેસીરિયાના ઈદબિલમાં સૈનિકોએ કરેલી રેડના વીડિયો ફૂટેજ બ્લેક એન્ડ વાઈટ છે
Be the first to comment