મહેસાણા/ હિંમતનગર: અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘ક્યાર’ વાવાઝોડાની અસરને કારણે ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણ પલટો આવ્યો હતો મંગળવારે મોડી રાત્રે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા સહિતના જિલ્લામાં વરસાદી ઝાપટાં પડ્યાં હતા હિંમતનગરમાં સહિત આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સહિત પડ્યો હતો
Be the first to comment