Skip to playerSkip to main content
  • 6 years ago
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવતી વખતે ઈન્ટરનેટ સેવા બંધ કરવાના સમર્થનમાં મંગળવારે નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું કે, બે મહિના જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવી આંતકી ઘટનાઓને અટકાવવામાં ઘણી મદદ રૂપ નિવડી હતી સિંહે કહ્યું કે, ઘણા લોકો જે રાજકારણ માટે આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા, તે અહીંના નાગરિકોની સુરક્ષા સાથે રમત રમી રહ્યા હતા

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago