સુરતઃ:ઉધના દરવાજા નજીક આવેલી દરગાહ પાસે આવેલી ઈલેક્ટ્રિકની પેટીમાં આગ લાગી ગઈ હતી શોર્ટ સર્કિટથી લાગેલી આગના કારણે રસ્તા પરથી પસાર થતાં લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી આગની જવાળાઓ પર ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવ્યો હતો સ્ટ્રીટ લાઈટની પેટીમાં શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું આગ લાગી ત્યારે પેટીમાં ધડાકા થતાં હતાં ધડાકા સાથે આગની જવાળાઓ વધારે ઉઠતી હતી
Be the first to comment